જો વર્તુળ $S_1: x^2+y^2=16$ એ $5$ એકમ ત્રિજ્યા ધરાવતા બીજા વર્તુળ $S_2$ ને એવી રીતે છેદે છે કે જેથી સામાન્ય જીવા મહત્તમ લંબાઈની હોય અને તેનો ઢાળ $\frac{3}{4}$ હોય,તો વર્તુળ $S_2$ નું કેન્દ્ર શોધો.

  • A
    $\left(\frac{-9}{5}, \frac{12}{5}\right)$ અથવા $\left(\frac{9}{5}, \frac{-12}{5}\right)$
  • B
    $\left(\frac{7}{5}, \frac{-12}{5}\right)$ અથવા $\left(\frac{-7}{5}, \frac{12}{5}\right)$
  • C
    $\left(\frac{-9}{5}, \frac{-12}{5}\right)$ અથવા $\left(\frac{9}{5}, \frac{12}{5}\right)$
  • D
    $\left(\frac{12}{5}, \frac{9}{5}\right)$ અથવા $\left(\frac{-12}{5}, \frac{-9}{5}\right)$

Explore More

Similar Questions

જો એક ચલ વર્તુળ $S=0$ એ રેખા $y=x$ ને સ્પર્શે છે અને બિંદુ $(0,0)$ માંથી પસાર થાય છે,તો વર્તુળો $x^2+y^2+6x+8y-7=0$ અને $S=0$ ની સામાન્ય જીવા પર આવેલું નિશ્ચિત બિંદુ કયું છે?

$x^2 + y^2 = 4$ વર્તુળની એવી જીવાઓ કે જે ઉગમબિંદુ પર કાટખૂણો આંતરે છે,તેમના મધ્યબિંદુઓનો બિંદુપથ શોધો.

$(x+11)^2+(y-2)^2=225$ અને $(x-11)^2+(y+2)^2=25$ વર્તુળોને દોરેલા સામાન્ય સ્પર્શકોનું છેદબિંદુ શોધો.

વર્તુળ $x^2 + y^2 + 2gx + 2fy + c = 0$ માટે ઉગમબિંદુ અને બિંદુ $(g, f)$ માંથી દોરેલા સ્પર્શકોની સંપર્ક જીવાઓ વચ્ચેનું અંતર કેટલું થાય?

વર્તુળ $x^2+y^2+2x+3y+2=0$ અને $x^2+y^2+2x-3y-4=0$ ની સામાન્ય જીવા જેનો વ્યાસ હોય તેવા વર્તુળનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo