વક્ર $y=5^x$ પરના કોઈપણ બિંદુ $(x_1, y_1)$ આગળ સબટેન્જન્ટની લંબાઈ કેટલી થાય?

  • A
    $5^{x_1}$
  • B
    $y_1 5^{x_1}$
  • C
    $\frac{1}{\log_e 5}$
  • D
    $\log_e 5$

Explore More

Similar Questions

સાબિત કરો કે વક્રો $xy=4$ અને $x^{2}+y^{2}=8$ એકબીજાને સ્પર્શે છે.

વક્ર $y^2 - xy + 9 = 0$ નો સ્પર્શક શિરોલંબ (vertical) હોય ત્યારે

કયા બિંદુ આગળ વક્ર $y = x^3 + 5$ નો સ્પર્શક એ રેખા $x + 3y = 2$ ને લંબ છે?

જો વક્ર $y = a^{1-n}x^n$ ના કોઈ પણ બિંદુ આગળ અવાભિલંબની લંબાઈ અચળ હોય,તો $n = \dots$

Difficult
View Solution

ધારો કે બિંદુ $(-1, 0)$ માંથી પસાર થતો અને $(1, 1)$ આગળ રેખા $y = x$ ને સ્પર્શતો દ્વિઘાત વક્ર $y = f(x)$ છે. તો પ્રથમ ચરણમાં આવેલા બિંદુ $(\alpha, \alpha + 1)$ આગળ વક્રના અભિલંબનો $x$-અંતઃખંડ $..........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo