રેખા $lx + my + n = 0$ એ ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ ને એવા બિંદુઓમાં છેદે છે કે જેના ઉત્કેન્દ્રિય ખૂણાઓનો તફાવત $\pi/2$ હોય,તો:

  • A
    $a^2l^2 + b^2m^2 = 2n^2$
  • B
    $a^2m^2 + b^2l^2 = 2n^2$
  • C
    $a^2l^2 + b^2n^2 = 2m^2$
  • D
    $a^2n^2 + b^2m^2 = 2l^2$

Explore More

Similar Questions

ઉપવલય $\frac{x^2}{25}+\frac{y^2}{16}=1$ ને સ્પર્શક યામ અક્ષોને $A$ અને $B$ માં છેદે છે,તો ત્રિકોણ $AOB$ (જ્યાં $O$ ઉગમબિંદુ છે) ના પરિકેન્દ્રનો બિંદુપથ શોધો.

ઉપવલય $16x^{2} + 9y^{2} = 144$ ના નાભિના યામ શોધો.

જો $x+2y+k=0, k>0$ એ ઉપવલય $2x^2+y^2=2$ નો સ્પર્શક હોય,તો આપેલ ઉપવલયના બિંદુ $\left(\frac{1}{\sqrt{2}}, \frac{k}{3}\right)$ આગળના અભિલંબનું સમીકરણ શોધો.

જો ઉપવલય $\frac{x^2}{6} + \frac{y^2}{2} = 1$ પરના બિંદુનું કેન્દ્રથી અંતર $2$ હોય,તો તેનો ઉત્કેન્દ્રીકોણ (Eccentric Angle) $\varphi$ શોધો.

જો $\theta$ અને $\phi$ એ ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ ના સંયુગ્મી વ્યાસના અંત્યબિંદુઓના ઉત્કેન્દ્રિય ખૂણાઓ હોય,તો $\theta - \phi$ ની કિંમત શું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo