રેખા $3x + y - 5 = 0$ એ વર્તુળ $S$ ને $(1, 2)$ બિંદુએ સ્પર્શે છે. જો $(h, k)$ એ વર્તુળ $S$ નું કેન્દ્ર હોય અને $h^2 + hk + k^2 = 37$ તથા વર્તુળ $S$ ની ત્રિજ્યા $\sqrt{10}$ હોય,તો $k =$

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

રેખાઓ $2x - 3y + 1 = 0$ અને $3x - 2y - 1 = 0$ ના છેદબિંદુમાંથી વર્તુળ $x^2 + y^2 + 2x - 4y = 0$ પર દોરેલ સ્પર્શક(કો) - હશે.

ધારો કે વર્તુળ $x^2 + y^2 - 2x - 4y - 20 = 0$ નું કેન્દ્ર $A$ છે. જો $B(1, 7)$ અને $D(4, -2)$ વર્તુળ પરના બિંદુઓ હોય,અને $B$ તથા $D$ આગળના સ્પર્શકો $C$ આગળ મળે,તો ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

જો $y+c=0$ એ વર્તુળ $x^2+y^2-6x-2y+1=0$ નો $(a, 4)$ બિંદુએ સ્પર્શક હોય,તો

એક વર્તુળ $C_{1}$ ઉગમબિંદુ $O$ માંથી પસાર થાય છે અને ધન $x$-અક્ષ પર $4$ વ્યાસ ધરાવે છે. રેખા $y = 2x$ એ વર્તુળ $C_{1}$ ની જીવા $OA$ બનાવે છે. ધારો કે $C_{2}$ એ $OA$ ને વ્યાસ તરીકે ધરાવતું વર્તુળ છે. જો $C_{2}$ ના બિંદુ $A$ આગળનો સ્પર્શક $x$-અક્ષને $P$ માં અને $y$-અક્ષને $Q$ માં મળે,તો $QA : AP$ ની કિંમત શોધો.

વર્તુળ $x^2 + y^2 = 5$ ના બિંદુ $(1, -2)$ આગળના સ્પર્શકનું સ્પર્શબિંદુ,જે વર્તુળ $x^2 + y^2 - 8x + 6y + 20 = 0$ ને પણ સ્પર્શે છે,તે કયું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo