બિંદુઓ $A(2, 3, 4)$ અને $B(-3, 5, -4)$ ને જોડતો રેખાખંડ $yz$-સમતલને કયા બિંદુએ છેદે છે?

  • A
    $\left(0, \frac{19}{5}, \frac{4}{5}\right)$
  • B
    $(0, 4, 5)$
  • C
    $\left(9, \frac{14}{5}, 4\right)$
  • D
    $(0, 0, 0)$

Explore More

Similar Questions

રેખા $L$ એ બે બિંદુઓ $(2, -3, 1)$ અને $(3, -4, -5)$ માંથી પસાર થાય છે. જો બિંદુ $(0, a, b)$ એ રેખા $L$ પર આવેલું હોય,તો $a+b =$ . . . . . . .

બિંદુ $\hat{i} + 2\hat{j} + 2\hat{k}$ માંથી પસાર થતી અને બિંદુઓ $2\hat{i} - \hat{j} + \hat{k}$ તથા $-\hat{i} + 4\hat{j} + \hat{k}$ ને જોડતી રેખાને સમાંતર રેખાનું કાર્તેઝિયન સમીકરણ શોધો.

બિંદુ $(4, -2, 3)$ માંથી પસાર થતી અને $XZ$-સમતલને લંબ રેખાનું સમીકરણ છે:

બિંદુ $P(3, -1, 11)$ માંથી રેખા $\frac{x}{2} = \frac{y - 2}{3} = \frac{z - 3}{4}$ પર દોરેલા લંબની લંબાઈ શોધો.

ધારો કે $P$ એ રેખા $L: \frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z}{4}$ માં બિંદુ $Q(7,-2,5)$ નું પ્રતિબિંબ છે અને $R(5, p, q)$ એ $L$ પરનું એક બિંદુ છે. તો $\triangle P Q R$ ના ક્ષેત્રફળનો વર્ગ $\qquad$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo