$z$ નો બિંદુપથ શોધો કે જેથી $\left|\frac{z-i}{z+i}\right|=2$,જ્યાં $z=x+iy$ છે.

  • A
    $3x^2+3y^2+10y+3=0$
  • B
    $3x^2-3y^2-10y-3=0$
  • C
    $3x^2+3y^2+10y-3=0$
  • D
    $x^2+y^2-5y+3=0$

Explore More

Similar Questions

જો $z$ એક એવી સંકર સંખ્યા હોય કે જેથી $z^2 = (\bar{z})^2$ થાય,તો

જો $z$ એ કોઈ સંકર સંખ્યા હોય જે $|z - 3 - 2i| \leq 2$ નું સમાધાન કરે છે,તો $|2z - 6 + 5i|$ ની ન્યૂનતમ કિંમત શોધો.

એક માણસ ઉગમબિંદુથી ઉત્તર-પૂર્વ $(N 45^{\circ} E)$ દિશામાં $3$ એકમ અંતર ચાલે છે. ત્યાંથી,તે બિંદુ $P$ પર પહોંચવા માટે ઉત્તર-પશ્ચિમ $(N 45^{\circ} W)$ દિશામાં $4$ એકમ અંતર ચાલે છે. તો આર્ગેન્ડ સમતલમાં $P$ નું સ્થાન શું હશે?

ધારો કે $z$ એ એક સંકર સંખ્યા છે જે $|z+5| \leq 4$ અને $z(1+i)+\bar{z}(1-i) \geq -10$ નું સમાધાન કરે છે,જ્યાં $i=\sqrt{-1}$. જો $|z+1|^2$ ની મહત્તમ કિંમત $\alpha+\beta \sqrt{2}$ હોય,તો $(\alpha+\beta)$ ની કિંમત ...... છે.

$|z|+|z-1|=3$ નું સમાધાન કરતા $z$ નો બિંદુપથ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo