પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજ્યા અનુક્રમે $M_1, R_1$ અને $M_2, R_2$ છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $d$ છે. $m$ દળના કણને બંને કેન્દ્રોની વચ્ચેના મધ્યબિંદુથી કેટલી લઘુત્તમ ઝડપે ફેંકવો જોઈએ જેથી તે અનંત સુધી પલાયન કરી શકે?

  • A
    $v = \sqrt {\frac{{4g({M_1} + {M_2})}}{d}} $
  • B
    $v = \sqrt {\frac{{4G({M_1} + {M_2})}}{d}} $
  • C
    $v = \sqrt {4G({M_1 M_2})} $
  • D
    $v = \sqrt {4Gd({M_1} + {M_2})} $

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ $v$ છે. પૃથ્વી કરતા ચાર ગણી ત્રિજ્યા અને સમાન દળ ઘનતા ધરાવતા બીજા ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ કેટલો હશે?

ગ્રહથી ઘણા દૂરના અંતરેથી મુક્ત કરવામાં આવેલ એક કણ માત્ર ગુરુત્વાકર્ષણ આકર્ષણ હેઠળ ગ્રહ સુધી પહોંચે છે અને તેના કેન્દ્રમાંથી પસાર થતી એક લીસી ટનલમાંથી પસાર થાય છે. જો $v_e$ એ ગ્રહ પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ હોય,તો ગ્રહના કેન્દ્ર પર કણની ઝડપ કેટલી હશે?

એક અવકાશયાન પૃથ્વીથી ચંદ્ર પર જાય છે અને પાછું આવે છે. અવકાશયાન માટે સૌથી વધુ ઉર્જા શેના માટે જરૂરી છે?

$m$ દળનો એક દડો $A$ અનંત અંતરેથી પૃથ્વીની સપાટી પર પડે છે. $2m$ દળનો બીજો દડો $B$ પૃથ્વીની ત્રિજ્યા કરતાં છ ગણી ઊંચાઈએથી પૃથ્વી પર પડે છે,તો પૃથ્વી પર પહોંચતી વખતે $A$ અને $B$ ના વેગનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

પૃથ્વી પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11.2 \,km/s$ છે. જો કોઈ ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા એક-તૃતીયાંશ અને દળ પૃથ્વીના દળ કરતા એક-ષષ્ઠમાંશ હોય, તો તે ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ કેટલો હશે ($\,km/s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo