બે આપેલા સદિશોના પરિણામી સદિશનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય અનુક્રમે $17$ એકમ અને $7$ એકમ છે. જો આ બે સદિશો એકબીજાને લંબ હોય,તો તેમના પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય?

  • A
    $14$
  • B
    $16$
  • C
    $18$
  • D
    $13$

Explore More

Similar Questions

જો $\overrightarrow{A}=3 \hat{\imath}-2 \hat{\jmath}+\hat{k}$,$\overrightarrow{B}=\hat{\imath}-3 \hat{\jmath}+5 \hat{k}$ અને $\overrightarrow{C}=2 \hat{\imath}+\hat{\jmath}-4 \hat{k}$ કાટકોણ ત્રિકોણ બનાવે છે,તો નીચેનામાંથી કયું સાચું છે?

બે કણો ઉગમબિંદુથી સમાન અંતરે આવેલા છે. તેમના સ્થાન સદિશો અનુક્રમે $\overrightarrow{A} = 2\hat{i} + 3n\hat{j} + 2\hat{k}$ અને $\overrightarrow{B} = 2\hat{i} - 2\hat{j} + 4p\hat{k}$ દ્વારા દર્શાવવામાં આવે છે. જો બંને સદિશો એકબીજાને કાટખૂણે હોય,તો $n^{-1}$ નું મૂલ્ય . . . . . . છે.

બે સદિશો $A$ અને $B$ ના મૂલ્યો સમાન $x$ છે. તેમની વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે. નીચેના બે સ્તંભોને જોડો:
સ્તંભ $I$ સ્તંભ $II$
$(A) |A+B|$ $(p) \frac{\sqrt{3}}{2} x^2$
$(B) |A-B|$ $(q) x$
$(C) A \cdot B$ $(r) \sqrt{3} x$
$(D) |A \times B|$ $(s) \frac{x^2}{2}$

એક માણસ $3 \hat{i} + 4 \hat{j}$ ની દિશામાં $30 \ m$ મુસાફરી કરે છે અને ત્યારબાદ તેની પ્રારંભિક દિશાને લંબ '$d$' મીટર અંતર કાપે છે જેથી તેનું કુલ સ્થાનાંતર $x$-અક્ષ પર હોય. '$d$' નું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

જો $A = 3 \hat{i} + 4 \hat{j}$ અને $B = 6 \hat{i} + 8 \hat{j}$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo