પાંચ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $5.20$ છે. જો ત્રણ અવલોકનો $3, 4$ અને $4$ હોય,તો બાકીના બે અવલોકનોના તફાવતનું નિરપેક્ષ મૂલ્ય શોધો.

  • A
    $7$
  • B
    $5$
  • C
    $1$
  • D
    $3$

Explore More

Similar Questions

એક વર્ગમાં છોકરાઓના સરેરાશ ગુણ $40$ છે અને છોકરીઓના સરેરાશ ગુણ $45$ છે. છોકરાઓ અને છોકરીઓ બંનેના સંયુક્ત સરેરાશ ગુણ $42$ છે. તો વર્ગમાં છોકરાઓની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

ધારો કે ચાર સંખ્યાઓ $3, 7, x$ અને $y$ $(x > y)$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $5$ અને $10$ છે. તો ચાર સંખ્યાઓ $3+2x, 7+2y, x+y$ અને $x-y$ નો મધ્યક ..... છે.

જો વિતરણનો મધ્યક $2.6$ હોય,તો $y$ ની કિંમત શોધો:
ચલ $x$$1$$2$$3$$4$$5$
આવૃત્તિ $f$$4$$5$$y$$1$$2$

જો સંખ્યાઓ $2, 3, 2x$ અને $11$ નું પ્રમાણિત વિચલન $(SD)$ $3.5$ હોય,તો $x$ ની શક્ય કિંમતો નીચેનામાંથી કઈ છે?

સાત અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે. જો $5$ અવલોકનો $2, 4, 10, 12, 14$ હોય,તો બાકીના બે અવલોકનોનો ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo