દ્વિપદી વિતરણ ધરાવતા યાદચ્છિક ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $6$ અને $3$ છે. ચલ $X$ ની કિંમત $2$ કરતા ઓછી હોય તેની સંભાવના . . . . . . છે.

  • A
    $\frac{13}{2048}$
  • B
    $\frac{13}{4096}$
  • C
    $\frac{15}{4096}$
  • D
    $\frac{25}{2048}$

Explore More

Similar Questions

જો $X$ એ $6$ મધ્યક અને $2$ વિચરણ ધરાવતો દ્વિપદી ચલ હોય,તો $P(5 \leq X \leq 7)$ નું મૂલ્ય શોધો.

એક પ્રયોગ નિષ્ફળ જાય તેના કરતા બમણી વાર સફળ થાય છે. $4$ પ્રયત્નોમાં ઓછામાં ઓછી ત્રણ સફળતા મળે તેની સંભાવના શોધો.

એવું અવલોકન કરવામાં આવ્યું છે કે જો $100$ રક્ત નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે,તો તેમાં $25$ સામાન્ય વ્યક્તિઓના રક્ત નમૂનાઓ હશે. જો પરીક્ષણ માટે પ્રયોગશાળામાં $10$ નમૂનાઓ મોકલવામાં આવે,તો સામાન્ય વ્યક્તિઓના ઓછામાં ઓછા બે નમૂના હોવાની સંભાવના કેટલી છે?

જો દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $2$ હોય,તો તે દ્વિપદી ચલ $X$ માટે $2$ સફળતાઓની સંભાવના કેટલી થાય?

જો $X \sim B\left(8, \frac{1}{2}\right)$ હોય,તો $P(|X-4| \leq 2)=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo