$k$ ના પૂર્ણાંક મૂલ્યોની સંખ્યા,જેના માટે સમીકરણ $7\cos x + 5\sin x = 2k + 1$ નો ઉકેલ મળે,તે છે

  • A
    $4$
  • B
    $8$
  • C
    $10$
  • D
    $12$

Explore More

Similar Questions

જો બે રેખાઓના દિકગુણોત્તરો $(l, m, n)$ સમીકરણો $l+m+n=0$ અને $mn-2ln+lm=0$ નું સમાધાન કરે છે,તો રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

પરમેંગેનેટની થાયોસલ્ફેટ સાથેની પ્રક્રિયા દરમિયાન,મેંગેનીઝના ઓક્સિડેશન આંકમાં $3$ જેટલો ફેરફાર થાય છે. નીચેનામાંથી કયું માધ્યમ આ પ્રક્રિયાને અનુકૂળ કરશે તે ઓળખો.

પોઈસન ચલ $X$ માટે, જો $P(X=2)=3 P(X=3)$ હોય, તો $X$ નો મધ્યક કેટલો થાય?

બેઝિક ગુણધર્મના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો બે રેખાઓના દિકકોસાઇન $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo