$x + y + z = 100$ સમીકરણના ઉકેલ હોય તેવા ધન પૂર્ણાંકોની ક્રમિત ત્રિપુટીઓની સંખ્યા કેટલી છે?

  • A
    $6005$
  • B
    $4851$
  • C
    $5081$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક રૂમમાં દરેક વ્યક્તિ અન્ય દરેક વ્યક્તિ સાથે હાથ મિલાવે છે. કુલ હાથ મિલાવવાની સંખ્યા $45$ છે. તો રૂમમાં કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી હશે?

$9$ છોકરાઓ અને $4$ છોકરીઓમાંથી $7$ સભ્યોની સમિતિ બનાવવાની છે. જો સમિતિમાં ઓછામાં ઓછી $3$ છોકરીઓ હોય,તો આ કેટલા પ્રકારે કરી શકાય?

$UNIVERSE$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને,પુનરાવર્તન વગર,$2$ સ્વર અને $2$ વ્યંજન ધરાવતા $4$ અક્ષરોવાળા કેટલા શબ્દો (અર્થપૂર્ણ કે અર્થહીન) બનાવી શકાય?

એક લાઈબ્રેરીમાં $n$ ભિન્ન પુસ્તકો છે અને દરેકની $p$ નકલો છે. એક અથવા એક કરતાં વધારે પુસ્તકો પસંદ કરવાની રીતોની સંખ્યા કેટલી થાય?

Difficult
View Solution

જો $^{2n}C_{3} : ^{n}C_{3} = 12 : 1$ હોય,તો $n$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo