$A(0,0)$,$B(0, \frac{3}{2})$ અને $C(-5,0)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

  • A
    $\left(\frac{5}{2}, \frac{3}{4}\right)$
  • B
    $\left(-\frac{5}{2}, \frac{3}{4}\right)$
  • C
    $\left(-5, \frac{3}{2}\right)$
  • D
    $(0,0)$

Explore More

Similar Questions

ત્રિકોણના શિરોબિંદુઓ $A(0,0), B(0,2)$ અને $C(2,0)$ છે. તેના લંબકેન્દ્ર અને પરિકેન્દ્ર વચ્ચેનું અંતર શોધો.

$A(0, 0)$,$B(3, 4)$ અને $C(4, 0)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

જો ત્રિકોણ $ABC$ ની મધ્યગા $AD$ એ $E$ આગળ દુભાગતી હોય અને $BE$ એ $AC$ ને $F$ માં મળે,તો $AF: AC=$

જો $O, G, S$ એ અનુક્રમે ત્રિકોણના લંબકેન્દ્ર,મધ્યકેન્દ્ર અને પરિકેન્દ્ર હોય,જેના શિરોબિંદુઓ $A(2,3), B(2,4)$ અને $C(4,3)$ છે,તો $AO^2 + 9BG^2 + 4CS^2 =$

$xy = 0$ અને $x + y = 1$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo