બિંદુ $Q$ એ રેખા $y=x$ ની સાપેક્ષે બિંદુ $P(1,5)$ નું પ્રતિબિંબ છે અને $R$ એ રેખા $y=-x$ ની સાપેક્ષે બિંદુ $Q$ નું પ્રતિબિંબ છે. $\Delta PQR$ નું પરિકેન્દ્ર શું છે?

  • A
    $(5,1)$
  • B
    $(-5,1)$
  • C
    $(1,-5)$
  • D
    $(0,0)$

Explore More

Similar Questions

ધારો કે $a$ અને $b$ એ કોઈ પણ બે સંખ્યાઓ છે જે $\frac{1}{a^2} + \frac{1}{b^2} = \frac{1}{4}$ નું સમાધાન કરે છે. તો,ઉગમબિંદુમાંથી ચલ રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ પર દોરેલા લંબનો લંબપાદ ક્યાં આવેલો છે?

જો સુરેખ રેખાઓનું કુળ $ax + by + c = 0$,જ્યાં $2a + 3b = 4c$,બિંદુ $P(l, m)$ પર સંગામી હોય,તો $P$ માંથી રેખા $x + y + 1 = 0$ પર દોરેલા લંબનો લંબપાદ શોધો.

બિંદુ $(2,4)$ માંથી રેખા $x+y=4$ પર દોરેલા લંબનો લંબપાદ શોધો.

બિંદુ $(0, 5)$ થી રેખા $3x - 4y - 5 = 0$ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો.

જો $Q$ અને $R$ એ બિંદુ $P(2,3)$ ના રેખાઓ $x-y+2=0$ અને $2x+y-2=0$ ની સાપેક્ષમાં પ્રતિબિંબ હોય,તો $Q$ અને $R$ ક્યાં આવેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo