$x^2 - y^2 + x + 3y - 2 = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓનું છેદબિંદુ કયું છે?

  • A
    $(-1, 1)$
  • B
    $(0, 2)$
  • C
    $(-\frac{1}{2}, \frac{3}{2})$
  • D
    $(\frac{1}{2}, \frac{1}{2})$

Explore More

Similar Questions

$2x^{2}-xy-15y^{2}-7x+32y-9=0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને યામ અક્ષોને સમાંતર રેખાઓની જોડનું સંયુક્ત સમીકરણ શોધો.

$ax^2 + 2hxy + by^2 + 2gx + 2fy + c = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓના છેદબિંદુ અને ઉગમબિંદુ વચ્ચેના અંતરનો વર્ગ કેટલો થાય?

Difficult
View Solution

જો રેખાઓ $x^2 - 2pxy - y^2 = 0$ ના દ્વિભાજકો $x^2 - 2qxy - y^2 = 0$ હોય,તો

$3x^{2} + 2xy - y^{2} = 0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓ વચ્ચેના ખૂણાના દ્વિભાજકોનું સંયુક્ત સમીકરણ શું છે?

રેખા $x+y=4$ અને રેખાઓની જોડી $x^2-y^2+2y-1=0$ ના ખૂણાના દ્વિભાજકો દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ......... ચોરસ એકમ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo