બિંદુઓ $(5,-4,5), (-3,-3,2)$ અને $(-1,-6,8)$ એ ...... બનાવે છે.

  • A
    સમદ્વિબાજુ ત્રિકોણ
  • B
    સમબાજુ ત્રિકોણ
  • C
    કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ
  • D
    કાટકોણ ત્રિકોણ

Explore More

Similar Questions

જો બિંદુઓ $A(1, 3, 5)$, $B(2, 4, 6)$ અને $C(4, 5, k)$ એક કાટકોણ ત્રિકોણ બનાવે છે, તો $k$ ની શક્ય કિંમતોની સંખ્યા કેટલી છે?

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ $I$સ્તંભ $II$
$(A)$ $(2, 3, -1)$,$(5, 6, 3)$,$(2, -3, 1)$ દ્વારા બનતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર$(p)$ $(2, 2, 2)$
$(B)$ $(1, 2, 3)$,$(2, 3, 1)$,$(3, 1, 2)$ દ્વારા બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર$(q)$ $(3, 1, 4)$
$(C)$ $(2, 1, 5)$,$(3, 2, 3)$,$(4, 0, 4)$ દ્વારા બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર$(r)$ $(1, 1, 0)$
$(D)$ $(0, 0, 0)$,$(3, 0, 0)$,$(0, 4, 0)$ દ્વારા બનતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર$(s)$ $(3, 2, 1)$

$A(3, -5, x)$,$B(5, 4, 2)$,$C(7, -7, y)$,અને $D(1, 0, z)$ શિરોબિંદુઓ ધરાવતા ચતુષ્ફલકનું મધ્યકેન્દ્ર $G(4, -2, 2)$ છે. તો $x + y + z$ ની કિંમત શોધો.

જો ત્રિકોણની બાજુઓ $AB$, $BC$ અને $CA$ ના મધ્યબિંદુઓ અનુક્રમે $D(1, 2, -3)$, $E(3, 0, 1)$ અને $F(-1, 1, -4)$ હોય, તો ત્રિકોણ $ADF$ નું મધ્યકેન્દ્ર શોધો.

$\triangle ABC$ માં,જો બાજુઓ $AB, BC$ અને $CA$ ના મધ્યબિંદુઓ અનુક્રમે $(l, 0, 0), (0, m, 0)$ અને $(0, 0, n)$ હોય,તો $\frac{AB^2+BC^2+CA^2}{l^2+m^2+n^2}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo