$10 \ cm$ વક્રતા ત્રિજ્યા અને $1.6$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર (ડાયોપ્ટરમાં) કેટલો થાય?

  • A
    $-12$
  • B
    $+12$
  • C
    $+1.2$
  • D
    $-1.2$

Explore More

Similar Questions

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુ અને પડદાની વચ્ચે ક્યાંક મૂકવામાં આવે છે। વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $x$ છે। જો લેન્સ દ્વારા ઉત્પન્ન થતી મોટવણીનું સંખ્યાત્મક મૂલ્ય $m$ હોય, તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થાય?

$f$ કેન્દ્રલંબાઈ અને $d$ વ્યાસ ધરાવતું લેન્સ $I$ તીવ્રતાનું પ્રતિબિંબ રચે છે. જો લેન્સના મધ્ય ભાગમાં $\frac{d}{2}$ વ્યાસ ધરાવતું છિદ્ર કાળા કાગળ વડે ઢાંકી દેવામાં આવે,તો લેન્સની કેન્દ્રલંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા અનુક્રમે કેટલી થશે?

એક બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ તેની કોઈ પણ સપાટીની વક્રતા ત્રિજ્યા કરતાં $2/3$ ગણી છે. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

એક સમાન-બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ તેની કોઈપણ સપાટીની વક્રતા ત્રિજ્યા કરતા વધારે છે. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

$30 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સથી કેટલી દૂર વસ્તુને મૂકવી જોઈએ જેથી પ્રતિબિંબનું કદ વસ્તુના કદ કરતાં $1/2$ ગણું થાય ($cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo