પૂર્ણાંક $a \in [-5, 30]$ પસંદ કરવાની સંભાવના શોધો જેથી તમામ $x \in \mathbb{R}$ માટે $x^{2}+2(a+4)x-5a+64 > 0$ થાય.

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{7}{36}$
  • C
    $\frac{2}{9}$
  • D
    $\frac{1}{6}$

Explore More

Similar Questions

ધારો કે $\alpha_\theta$ અને $\beta_\theta$ એ $2x^2 + (\cos \theta)x - 1 = 0$ ના ભિન્ન બીજ છે,જ્યાં $\theta \in (0, 2\pi)$. જો $m$ અને $M$ એ $\alpha_\theta^4 + \beta_\theta^4$ ની ન્યૂનતમ અને મહત્તમ કિંમતો હોય,તો $16(M + m)$ ની કિંમત શોધો:

ધારો કે $\alpha, \beta$ એ સમીકરણ $x^2 - x + p = 0$ ના બીજ છે અને $\gamma, \delta$ એ સમીકરણ $x^2 - 4x + q = 0$ ના બીજ છે, જ્યાં $p, q \in Z$. જો $\alpha, \beta, \gamma, \delta$ એ સમગુણોત્તર શ્રેણી ($G$.$P$.) માં હોય, તો $|p + q|$ ની કિંમત શોધો:

જો $x$ વાસ્તવિક હોય,તો પદાવલિ $\frac{x + 2}{2x^2 + 3x + 6}$ કયા અંતરાલમાં તમામ કિંમતો ધારણ કરે છે?

સમીકરણ $x^4+y^4+z^4+1=4xyz$ નું સમાધાન કરતી વાસ્તવિક સંખ્યાઓની ત્રિપુટી $(x, y, z)$ ની સંખ્યા કેટલી છે?

સમીકરણ $6x^3 + 7x^2 - 4x - 2 = 0$ ના બીજને $h$ જેટલા ઘટાડ્યા પછી,જો રૂપાંતરિત સમીકરણમાં $x$ વાળું પદ ન હોય,તો $h$ ના તમામ શક્ય મૂલ્યોનો ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo