એક ગોળીય કેપેસિટરના આંતરિક અને બાહ્ય ગોળાઓની ત્રિજ્યા અનુક્રમે $8 \ cm$ અને $9 \ cm$ છે. બાહ્ય ગોળાને અર્થિંગ કરવામાં આવ્યો છે અને આંતરિક ગોળાને ચાર્જ કરવામાં આવ્યો છે. જો સમકેન્દ્રી ગોળાઓ વચ્ચેની જગ્યા $5$ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે,તો કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય?

  • A
    $400 \ pF$
  • B
    $40 \ pF$
  • C
    $400 \ \mu F$
  • D
    $40 \ \mu F$

Explore More

Similar Questions

$NTP$ પર હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ $3 \times 10^6 \, V/m$ છે. $3 \, m$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહકને આપી શકાતો મહત્તમ વિદ્યુતભાર કેટલો છે?

$1\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા એક ગોળાકાર ટીપાંને સમાન ત્રિજ્યાના આઠ ટીપાંમાં વિભાજિત કરવામાં આવે છે. તો દરેક નાના ટીપાંનું કેપેસીટન્સ ......$\mu F$ થાય.

બે સમકેન્દ્રિય ગોળીય કવચથી કેપેસિટર બનાવવામાં આવે છે. $R_1$ ત્રિજ્યાવાળી ગોળીય કવચનો વોલ્ટેજ $V_1$ અને $R_2$ ત્રિજ્યાવાળી ગોળીય કવચનો વોલ્ટેજ $V_2$ છે. તો કેન્દ્રથી $x$ અંતરે આવેલા બિંદુએ વોલ્ટેજ કેટલો થાય? $(R_2 > x > R_1)$

Difficult
View Solution

પૃથ્વીને $V$ કદ અને $A$ પૃષ્ઠફળ ધરાવતો એક વિદ્યુતભારીત સુવાહક ગોળો માનવામાં આવે છે. મુક્ત અવકાશમાં પૃથ્વીનું કેપેસીટન્સ કેટલું હશે? ($\epsilon_{0} =$ મુક્ત અવકાશની પરમિટિવિટી)

અજ્ઞાત કેપેસિટન્સ $C$ ધરાવતા કેપેસિટરને $V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. તેમાં સંગ્રહિત વિદ્યુતભાર $Q$ કુલંબ થાય છે. જ્યારે કેપેસિટર પરનો પોટેન્શિયલ $V^{\prime}$ વોલ્ટ જેટલો ઘટાડવામાં આવે છે,ત્યારે તેમાં સંગ્રહિત વિદ્યુતભાર $Q^{\prime}$ કુલંબ થાય છે. તો કેપેસિટન્સ $C$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo