$8 \, cm$ અને $12 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોત્તર $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    $2:3$
  • B
    $4:9$
  • C
    $1:4$
  • D
    $2:9$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ ચોરસ $ABCD$ ની બાજુની લંબાઈ $42 \ cm$ છે. છાયાંકિત ડિઝાઇન ચોરસની બધી બાજુઓ પર અર્ધવર્તુળો દોરીને બનાવવામાં આવી છે. છાયાંકિત ડિઝાઇનનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

Difficult
View Solution

$8 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ ($cm^2$ માં) કેટલું હશે?

Difficult
View Solution

$20\, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળની એક જીવા કેન્દ્ર આગળ $90^{\circ}$ નો ખૂણો આંતરે છે. વર્તુળના અનુરૂપ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ($\pi=3.14$ લો) ($cm^2$ માં)

Difficult
View Solution

એક વર્તુળનો પરિઘ $251.2 \, cm$ છે. તેનો વ્યાસ શોધો. $(\pi = 3.14)$ ($cm$ માં)

બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ $14 \, cm$ અને $10.5 \, cm$ છે. તો,તેમના પરિઘો વચ્ચેનો તફાવત $\ldots \ldots \ldots \, cm$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo