રેખા $\frac{x-2}{3}=\frac{y-3}{4}=\frac{z-4}{5}$ અને સમતલ $2x-2y+z=5$ વચ્ચેના ખૂણાનો સાઈન (sine) શોધો.

  • A
    $\frac{2\sqrt{3}}{5}$
  • B
    $\frac{\sqrt{2}}{10}$
  • C
    $\frac{4}{5\sqrt{2}}$
  • D
    $\frac{\sqrt{5}}{6}$

Explore More

Similar Questions

રેખા $\frac{x - 1}{5} = \frac{y + 2}{6} = \frac{z - 3}{4}$ અને બિંદુ $(4, 3, 7)$ માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો.

સમતલો $ax + by + cz + d = 0$ અને $a'x + b'y + c'z + d' = 0$ ની છેદરેખામાંથી પસાર થતા અને રેખા $y = 0, z = 0$ ને સમાંતર સમતલનું સમીકરણ શોધો.

Difficult
View Solution

બિંદુ $(-1, 2, -2)$ નું સમતલો $2x + 3y + 2z = 0$ અને $x - 2y + z = 0$ ની છેદરેખાથી અંતર શોધો:

જો બિંદુઓ $(5, 1, a)$ અને $(3, b, 1)$ માંથી પસાર થતી રેખા સમતલને $(0, \frac{17}{2}, -\frac{13}{2})$ બિંદુ આગળ છેદે,તો $a$ અને $b$ ની કિંમત શોધો.

Difficult
View Solution

ધારો કે રેખા $L: \frac{x-1}{2} = \frac{y+1}{-1} = \frac{z-3}{1}$ એ સમતલ $2x+y+3z=16$ ને બિંદુ $P$ માં છેદે છે. ધારો કે બિંદુ $Q$ એ બિંદુ $R(1, -1, -3)$ માંથી રેખા $L$ પર દોરેલા લંબનો લંબપાદ છે. જો $\alpha$ એ ત્રિકોણ $PQR$ નું ક્ષેત્રફળ હોય,તો $\alpha^2$ ની કિંમત $...........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo