વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \sin(x + y) + \cos(x + y)$ નો ઉકેલ છે

  • A
    $\log |1 + \tan (\frac{x + y}{2})| = x + c$, જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે
  • B
    $\log |1 - \tan (\frac{x + y}{2})| = x + c$, જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે
  • C
    $\log |1 + \tan (\frac{x + y}{2})| = y + c$, જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે
  • D
    $\log |1 - \tan (\frac{x + y}{2})| = y + c$, જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે

Explore More

Similar Questions

$\frac{dy}{dx} = (4x + y + 1)$ ઉકેલવા માટે,યોગ્ય આદેશ (substitution) કયો છે?

ધારો કે $f(x)$ એક વાસ્તવિક વિકલનીય વિધેય છે જેથી $f(0)=1$ અને તમામ $x, y \in \mathbb{R}$ માટે $f(x+y)=f(x)f'(y)+f'(x)f(y)$ થાય છે. તો $\sum_{n=1}^{100} \log_{e} f(n)$ ની કિંમત શોધો.

જો વક્ર $y = f(x)$ બિંદુ $(1, -1)$ માંથી પસાર થાય અને વિકલ સમીકરણ $y(1 + xy)dx = xdy$ નું સમાધાન કરે,તો $f(-\frac{1}{2}) = $ . . . . .

$\frac{dy}{dx} = \frac{x-y+3}{2x-2y+5}$ ને ઉકેલતા,મળતો ઉકેલ $x = 2(x-y) + \log(t) + c$ છે,તો $t$ શોધો.

વિકલ સમીકરણ $2 y \frac{dy}{dx} + 3 = 5 \frac{dy}{dx}$ નો ઉકેલ વક્ર,જે બિંદુ $(0, 1)$ માંથી પસાર થાય છે,તે એક શંકુ છે જેનું શિરોબિંદુ આ રેખા પર આવેલું છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo