$a, a+d, a+2 d, \ldots, a+2 n d$ નું પ્રમાણિત વિચલન શોધો.

  • A
    $n d$
  • B
    $n^2 d$
  • C
    $\sqrt{\frac{n(n+1)}{3}} d$
  • D
    $\sqrt{\frac{n(n+3)}{3}} d$

Explore More

Similar Questions

$1, 2, 3, 4, 5, 6$ નો મધ્યક અને $S.D.$ (પ્રમાણિત વિચલન) શોધો.

માહિતીનો વિચરણ (variance) $\sigma^2$ $ . . . . . .$ છે.
$x_i$ $0$ $1$ $5$ $6$ $10$ $12$ $17$
$f_i$ $3$ $2$ $3$ $2$ $6$ $3$ $3$

પ્રથમ $n$ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું પ્રમાણિત વિચલન .......... છે.

Difficult
View Solution

ધારો કે $n$ અવલોકનો $x_1, x_2, ....., x_n$ એવા છે કે જેથી $\sum {x_i}^2 = 400$ અને $\sum x_i = 80$ થાય,તો નીચેના પૈકી $n$ ની કઈ શક્ય કિંમત છે?

Difficult
View Solution

ધારો કે વસ્તી $A$ માં $100$ અવલોકનો $101, 102, . . ., 200$ છે અને બીજી વસ્તી $B$ માં $100$ અવલોકનો $151, 152, . . ., 250$ છે. જો $V_A$ અને $V_B$ એ અનુક્રમે બે વસ્તીના વિચરણ દર્શાવતા હોય,તો $V_A / V_B$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo