એક શૂન્યેતર સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો $\frac{10}{3}$ છે. તે સંખ્યાઓ શોધો.

  • A
    $10$ અને $\frac{7}{5}$
  • B
    $3$ અને $\frac{1}{3}$
  • C
    $9$ અને $\frac{1}{6}$
  • D
    $13$ અને $\frac{1}{5}$

Explore More

Similar Questions

જો શુદ્ધ માખણની કિંમતમાં પ્રતિ $kg$ રૂ. $40$ નો વધારો થાય,તો રૂ. $960$ માં $2 \ kg$ ઓછું શુદ્ધ માખણ મળે છે. શુદ્ધ માખણની મૂળ કિંમત પ્રતિ કિલોગ્રામ શોધો.

Difficult
View Solution

ચકાસો કે $x$ ની આપેલી કિંમત એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે કે નહીં: $6x^{2}-x-2=0, x=3$.

$29$ ને બે ભાગમાં એવી રીતે વિભાજિત કરો કે જેથી તેમના વર્ગોનો સરવાળો $425$ થાય.

Difficult
View Solution

દ્વિઘાત સમીકરણ $kx^{2} - 4x - 4 = 0$ ના વિવેચકનું મૂલ્ય $64$ હોય,તો $k = \dots$

જણાવો કે શું દ્વિઘાત સમીકરણ $3 x^{2}-4 x+1=0$ ને બે ભિન્ન વાસ્તવિક બીજ છે? તમારા જવાબનું સમર્થન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo