એક કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન $50 \%$ વધારવામાં આવે છે. તો પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણના દરમાં થતો પ્રતિશત વધારો આશરે કેટલો હશે ($\%$ માં)?

  • A
    $50$
  • B
    $100$
  • C
    $400$
  • D
    $150$

Explore More

Similar Questions

એક ધાતુને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે જ્યાં ધાતુની સપાટી દ્વારા ઉત્સર્જિત પાવર $(P)$ વાંચવા માટે ધાતુની સપાટીની ઉપર એક સેન્સર રાખવામાં આવ્યું છે. સેન્સર પાસે એક સ્કેલ છે જે $\log_{2}(P / P_0)$ દર્શાવે છે,જ્યાં $P_0$ એક અચળાંક છે. જ્યારે ધાતુની સપાટી $487^{\circ} C$ તાપમાને હોય છે,ત્યારે સેન્સર $1$ નું મૂલ્ય દર્શાવે છે. ધારો કે ધાતુની સપાટીની ઉત્સર્જકતા (emissivity) અચળ રહે છે. જ્યારે ધાતુની સપાટીનું તાપમાન વધારીને $2767^{\circ} C$ કરવામાં આવે ત્યારે સેન્સર દ્વારા કયું મૂલ્ય દર્શાવવામાં આવશે?

તારા $A$ દ્વારા ઉત્સર્જિત વિકિરણ સૂર્ય કરતા $10000$ ગણું છે. જો સૂર્ય અને તારા $A$ ના સપાટીના તાપમાન અનુક્રમે $6000 \ K$ અને $2000 \ K$ હોય, તો તારા $A$ અને સૂર્યની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય ($: 1$ માં)?

સૌર અચળાંક $(S)$ એ સૂર્યના તાપમાન $(T)$ પર કેવી રીતે આધાર રાખે છે ........

એક ગોળો $600 \ K$ તાપમાને છે. $200 \ K$ ના બાહ્ય વાતાવરણમાં,તેનો ઠંડા પડવાનો દર $R$ છે. જ્યારે ગોળાનું તાપમાન ઘટીને $400 \ K$ થાય છે,ત્યારે ઠંડા પડવાનો દર $R'$ કેટલો થશે?

$2000 \ K$ તાપમાને ઇન્કેન્ડેસન્ટ લેમ્પ દ્વારા પ્રતિ મિનિટ ઉત્સર્જિત થતી ઊર્જાનો દર શોધો. પૃષ્ઠનું ક્ષેત્રફળ $5 \times 10^{-5} \ m^{2}$ છે,ઉત્સર્જકતા $0.85$ છે અને $\sigma = 5.7 \times 10^{-8} \ W \ m^{-2} \ K^{-4}$ છે. ($J$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo