પ્રથમ પદ $a$ અને સામાન્ય તફાવત $d$ ધરાવતી સમાંતર શ્રેણી $(A.P.)$ નું દસમું પદ ..... છે.

  • A
    $a+9d$
  • B
    $a+10d$
  • C
    $10a$
  • D
    $10d$

Explore More

Similar Questions

$a, 7, b, 23, c$ એ સમાંતર શ્રેણી $(AP)$ માં હોય તો $a, b$ અને $c$ શોધો.

$AP: -3, -7, -11, \ldots$ માટે,શું આપણે $a_{30}$ અને $a_{20}$ શોધ્યા વગર સીધી રીતે $a_{30} - a_{20}$ શોધી શકીએ? તમારા જવાબ માટે કારણ આપો.

જો $A.P.$ $9, 7, 5, \ldots$ નું $n$ મું પદ અને $A.P.$ $15, 12, 9, \ldots$ નું $n$ મું પદ સમાન હોય,તો $n$ ની કિંમત શોધો.

જસપાલ સિંહ તેની કુલ $Rs. 118000$ ની લોન દર મહિને હપ્તા ભરીને ચૂકવે છે,જેમાં પ્રથમ હપ્તો $Rs. 1000$ છે. જો તે દર મહિને હપ્તામાં $Rs. 100$ નો વધારો કરે,તો તે $30$ મા હપ્તામાં કેટલી રકમ ચૂકવશે? $30$ મા હપ્તા પછી તેણે હજુ કેટલી લોન ચૂકવવાની બાકી રહેશે?

Difficult
View Solution

કોઈપણ $A.P.$ માટે,$T_{30} - T_{20} = \ldots \ldots \ldots \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo