દ્વિઘાત સમીકરણ $5x^{2} + x + 2 = 0$ ના વિવેચકનું મૂલ્ય ..... છે.

  • A
    $5$
  • B
    $1$
  • C
    $-39$
  • D
    $41$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ નથી?

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $4x^{2} + 4x = 15$.

દ્વિઘાત સમીકરણ $9x^{2} + \frac{3}{4}x - \sqrt{2} = 0$ ને પૂર્ણવર્ગની રીતથી ઉકેલવા માટે કયો અચળાંક ઉમેરવો અને બાદ કરવો જોઈએ?

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
$(i)$ દરેક દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ બે બીજ હોય છે.
$(ii)$ જો દ્વિઘાત સમીકરણમાં $x^{2}$ નો સહગુણક અને અચળ પદ વિરુદ્ધ ચિહ્ન ધરાવતા હોય,તો તે દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક હોય છે.

સુવર્ણ સંખ્યા $\frac{1+\sqrt{5}}{2}$ એ ...... નું એક ઉકેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo