સંકલન $\int_{0}^{1} e^{x^{2}} d x$ નું મૂલ્ય:

  • A
    $1$ કરતા ઓછું છે
  • B
    $1$ કરતા વધારે છે
  • C
    $1$ કરતા ઓછું અથવા તેના જેટલું છે
  • D
    સંવૃત અંતરાલ $[1, e]$ માં આવેલું છે

Explore More

Similar Questions

$\int_0^1 {(1 - x)^9} dx = $

જો $\int_0^3 (3x^2 - 4x + 2) dx = k$ હોય, તો $3x^2 - 4x + 2 = \frac{3k}{5}$ નું અંતરાલ $[0, 3]$ માં આવેલું બીજ કયું છે?

સંકલન $\int_{\pi/6}^{\pi/3} \frac{4 - \csc^2 x}{\cos^4 x} dx$ નું મૂલ્ય શોધો:

જો $5 f(x)+3 f\left(\frac{1}{x}\right)=2-\frac{1}{x}, x \neq 0$ હોય,તો $\int_1^2 f\left(\frac{1}{x}\right) d x=$

નિશ્ચિત સંકલન $\int_{0}^{2} \frac{6 x+3}{x^{2}+4} d x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo