પાણીના તરંગોનો વેગ $v$ તેની તરંગલંબાઈ $\lambda$,પાણીની ઘનતા $\rho$ અને ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ પર આધાર રાખે છે. પરિમાણની રીત મુજબ આ રાશિઓ વચ્ચેનો સંબંધ શું મળે?

  • A
    $v^2 \propto \lambda g^{-1} \rho^{-1}$
  • B
    $v^2 \propto g \lambda \rho$
  • C
    $v^2 \propto g \lambda$
  • D
    $v^2 \propto g^{-1} \lambda^{-3}$

Explore More

Similar Questions

જો $E$,$L$,$m$ અને $G$ અનુક્રમે ઉર્જા,કોણીય વેગમાન,દળ અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક દર્શાવતા હોય,તો સૂત્ર $P = EL^2 m^{-5} G^{-2}$ માં $P$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

ઊર્જા $(E)$, કોણીય વેગમાન $(L)$ અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક $(G)$ ને મૂળભૂત રાશિઓ તરીકે પસંદ કરવામાં આવે છે. પ્લાન્કના અચળાંક $(h)$ ના પારિમાણિક સૂત્રમાં સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંકનું પરિમાણ કેટલું છે?

કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\eta = \frac{\alpha \beta}{\sin \theta} \log_{e} \frac{\beta x}{k T}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો છે. જો $T$ તાપમાન હોય,$k$ બોલ્ટ્ઝમેન અચળાંક હોય,$\theta$ કોણીય સ્થાનાંતર હોય અને $x$ લંબાઈનું પરિમાણ ધરાવતું હોય,તો ખોટો વિકલ્પ પસંદ કરો.

જો બળ $[F]$,પ્રવેગ $[A]$ અને સમય $[T]$ ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે પસંદ કરવામાં આવે,તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શોધો.

$e$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક વિદ્યુતભારિત કણ વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ અને ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં ગતિ કરે છે. પરિમાણરહિત રાશિઓ અને $T^{-1}$ પરિમાણ ધરાવતી રાશિઓ બનાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo