ત્રિકોણના શિરોબિંદુઓ $(6,0), (0,6)$ અને $(6,6)$ છે. તેના પરિકેન્દ્ર અને મધ્યકેન્દ્ર વચ્ચેનું અંતર શોધો.

  • A
    $2$
  • B
    $\sqrt{2}$
  • C
    $1$
  • D
    $2\sqrt{2}$

Explore More

Similar Questions

ત્રિકોણના બે શિરોબિંદુઓ $(5, -1)$ અને $(-2, 3)$ છે. જો ત્રિકોણનું લંબકેન્દ્ર ઉગમબિંદુ $(0, 0)$ હોય,તો ત્રીજા શિરોબિંદુના યામ શોધો.

Difficult
View Solution

$(-2, 3), (2, -1), (4, 0)$ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણના મધ્યકેન્દ્ર અને લંબકેન્દ્રને જોડતી રેખાનું સમીકરણ શોધો.

$O(0, 0), P(3, 4), Q(6, 0)$ એ ત્રિકોણ $OPQ$ ના શિરોબિંદુઓ છે. બિંદુ $R$ ત્રિકોણ $OPQ$ ની અંદર એવી રીતે આવેલું છે કે જેથી ત્રિકોણ $OPR, PQR$ અને $OQR$ ના ક્ષેત્રફળ સમાન થાય. $R$ ના યામ શોધો.

Difficult
View Solution

જો $A(2, 2)$,$B(-4, -4)$,અને $C(5, -8)$ એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય,તો શિરોબિંદુ $C$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ કેટલી થાય?

જો ત્રિકોણના શિરોબિંદુઓના યામ $(1, a)$,$(2, b)$ અને $(c^2, 3)$ હોય,તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo