ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $(2, 1)$,$(4, 3)$ અને $(2, 5)$ છે. જો $D$,$E$ અને $F$ બાજુઓના મધ્યબિંદુઓ હોય,તો ત્રિકોણ $DEF$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $1$
  • B
    $1.5$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

જેના શિરોબિંદુઓ $(a \cos \theta, b \sin \theta)$,$(-a \sin \theta, b \cos \theta)$ અને $(-a \cos \theta, -b \sin \theta)$ હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

કાર્ટેઝિયન સમતલમાં એક ચતુષ્કોણ દોરો,જેના શિરોબિંદુઓ $(-4, 5), (0, 7), (5, -5)$ અને $(-4, -2)$ છે. તેનું ક્ષેત્રફળ પણ શોધો.

$(1, 0)$,$(2, \frac{\pi}{3})$ અને $(3, \frac{2\pi}{3})$ ધ્રુવીય યામ ધરાવતા બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

જો બિંદુઓ $A\ (5, -1), B\ (-7, 6)$ અને $C\ (1, 3)$ દ્વારા બનતા ત્રિકોણની બાજુઓ $AB, BC$ અને $CA$ ના મધ્યબિંદુઓ અનુક્રમે $D, E$ અને $F$ હોય,તો $\Delta DEF$ નું ક્ષેત્રફળ શોધો.

$xy=0$ રેખાઓની જોડી,$x-4=0$ અને $y+5=0$ રેખા દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo