એક વિમાનની પાંખનો ફેલાવો (wing span) $20$ $m$ છે. તે એવા ક્ષેત્રમાં ઉડી રહ્યું છે જ્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક $5 \times 10^{-5} \, T$ છે,અને તેનો વેગ $360 \, km/h$ છે. પાંખોના છેડાઓ વચ્ચે ઉત્પન્ન થતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ....... $V$ હશે.

  • A
    $0.10$
  • B
    $0.15$
  • C
    $0.20$
  • D
    $0.30$

Explore More

Similar Questions

$l$ લંબાઈનો એક ધાતુનો સળિયો $2l$ લંબાઈની દોરી સાથે બાંધેલો છે અને તેને એક છેડેથી સ્થિર રાખીને સમક્ષિતિજ ટેબલ પર $\omega$ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. જો આ વિસ્તારમાં શિરોલંબ ચુંબકીય ક્ષેત્ર $B$ હોય,તો સળિયાના બે છેડાઓ વચ્ચે ઉદ્ભવતું $e.m.f.$ કેટલું હશે?

$2 \; m$ લાંબો તાર $0.5 \; Wb/m^2$ ના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે $1 \; m/s$ ના વેગથી ગતિ કરે છે. તેમાં ઉત્પન્ન થતું પ્રેરિત e.m.f. $... \; V$ હશે.

$L$ લંબાઈની બાજુ અને $R$ અવરોધ ધરાવતો એક ચોરસ આકારનો સખત વાયરનો લૂપ કાગળના સમતલમાં $v_0$ જેટલા અચળ વેગથી $x$-અક્ષ પર ગતિ કરી રહ્યો છે. $t=0$ સમયે,લૂપની જમણી ધાર $3L$ લંબાઈના એવા વિસ્તારમાં પ્રવેશે છે જ્યાં કાગળના સમતલમાં અંદરની તરફ સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. પૂરતા મોટા $v_0$ માટે,લૂપ અંતે આ વિસ્તારને ઓળંગી જાય છે. ધારો કે $x$ એ લૂપની જમણી ધારનું સ્થાન છે. ધારો કે $v(x)$,$I(x)$ અને $F(x)$ અનુક્રમે લૂપનો વેગ,લૂપમાં પ્રવાહ અને લૂપ પર લાગતું બળ દર્શાવે છે,જે $x$ ના વિધેય તરીકે છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાના પ્રવાહને ધન લેવામાં આવે છે. નીચેનામાંથી કયો આલેખ સાચો છે? (ગુરુત્વાકર્ષણને અવગણો)

$V_A - V_B = ?$ શોધો.

એક છોકરો $40 \, cm$ ત્રિજ્યા ધરાવતા સાયકલના પૈડાની ખાલી રીંગને ઉત્તર દિશામાં આડી સપાટી પર $20 \, rad \, s^{-1}$ ની કોણીય ઝડપથી ગબડાવીને રમી રહ્યો છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસરને ધ્યાનમાં લેતા, રીંગમાં ઉત્પન્ન થતું e.m.f. કેટલું હશે? (પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $= 0.26 \, G$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo