ત્રણ સમાન વિદ્યુતભારો,દરેકનું મૂલ્ય $q$ છે,તેમને $L$ લંબાઈની બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. આ તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિઊર્જા કેટલી થશે?

  • A
    $\frac{1}{4 \pi \epsilon_0} \cdot \frac{3 q^2}{L}$
  • B
    $\frac{1}{4 \pi \epsilon_0} \cdot \frac{q^2}{3 L}$
  • C
    $\frac{1}{4 \pi \epsilon_0} \cdot \frac{2 q^2}{3 L}$
  • D
    $\frac{1}{4 \pi \epsilon_0} \cdot \frac{q^2}{L}$

Explore More

Similar Questions

પોલા ગોળાકાર કવચ માટે,કેન્દ્રથી અંતર $(r)$ ની સાપેક્ષમાં સ્થિતિમાન $(V)$ કેવી રીતે બદલાય છે?

$4.0 \times 10^6 \, m/s$ ના પ્રારંભિક વેગ ધરાવતા ઇલેક્ટ્રોનને વિદ્યુતક્ષેત્ર દ્વારા સ્થિર કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનનું દળ અને વિદ્યુતભાર અનુક્રમે $9 \times 10^{-31} \, kg$ અને $1.6 \times 10^{-19} \, C$ છે. સાચું વિધાન ઓળખો.

બે વિદ્યુતભારો $3 \times 10^{-8} \; C$ અને $-2 \times 10^{-8} \; C$ એકબીજાથી $15 \; cm$ દૂર આવેલા છે. આ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો.

$1\, g$ દળ અને $10^{-8}\, C$ વીજભાર ધરાવતો એક દડો બિંદુ $A$ (જ્યાં સ્થિતિમાન $600\, V$ છે) થી બિંદુ $B$ (જ્યાં સ્થિતિમાન $0\, V$ છે) તરફ ગતિ કરે છે. બિંદુ $B$ આગળ દડાનો વેગ $20\, cm/s$ છે. બિંદુ $A$ આગળ દડાનો વેગ કેટલો હશે?

જો $a$ ત્રિજ્યા ધરાવતી આંતરિક કવચનું વિદ્યુત સ્થિતિમાન $10\,V$ હોય અને $2a$ ત્રિજ્યા ધરાવતી બાહ્ય કવચનું વિદ્યુત સ્થિતિમાન $5\,V$ હોય,તો કેન્દ્ર પરનું સ્થિતિમાન .....$V$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo