ત્રણ સમાન બહિર્ગોળ લેન્સ, દરેકની કેન્દ્રલંબાઈ $f$ છે, તેમને એક સીધી રેખામાં એકબીજાથી $f$ અંતરે મૂકવામાં આવ્યા છે. એક વસ્તુને સૌથી ડાબી બાજુના લેન્સની સામે $f/2$ અંતરે મૂકવામાં આવી છે. તો,

  • A
    અંતિમ પ્રતિબિંબ સૌથી જમણી બાજુના લેન્સની પાછળ $f/2$ અંતરે હશે અને તેની મોટવણી $-1$ હશે.
  • B
    અંતિમ પ્રતિબિંબ સૌથી જમણી બાજુના લેન્સની પાછળ $f/2$ અંતરે હશે અને તેની મોટવણી $+1$ હશે.
  • C
    અંતિમ પ્રતિબિંબ સૌથી જમણી બાજુના લેન્સની પાછળ $f$ અંતરે હશે અને તેની મોટવણી $-1$ હશે.
  • D
    અંતિમ પ્રતિબિંબ સૌથી જમણી બાજુના લેન્સની પાછળ $f$ અંતરે હશે અને તેની મોટવણી $+1$ હશે.

Explore More

Similar Questions

$100 \text{ W}$ નો એક બલ્બ $4 \text{ m}$ વ્યાસ ધરાવતા ગોળાકાર ટેબલના કેન્દ્રથી $1 \text{ m}$ ઊંચાઈએ લટકે છે. જો ટેબલની ધાર પરના કોઈ બિંદુએ તીવ્રતા $I_0$ હોય,તો ટેબલના કેન્દ્ર પર તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

એક ફિલ્મ પ્રોજેક્ટર સ્ક્રીન પર $100 \; cm^2$ ની ફિલ્મ સ્ટ્રીપને મોટી કરે છે. જો રેખીય મોટવણી $4$ હોય,તો સ્ક્રીન પર મોટી થયેલી ફિલ્મનું ક્ષેત્રફળ.....$cm^2$ છે.

ગૌણ મેઘધનુષના નિર્માણમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રીભવન માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત પડદાથી $60\, cm$ દૂર છે અને તેને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર રાખવામાં આવ્યો છે,જે પડદા પર પ્રકાશનું પરાવર્તન કરે છે. અરીસાની કેન્દ્રલંબાઈ $20\, cm$ છે. જ્યારે અરીસો હાજર હોય અને જ્યારે અરીસો દૂર કરવામાં આવે ત્યારે પડદા પરની સરેરાશ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે ($: 1$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo