$x^2$ તીવ્રતા ગુણોત્તર ધરાવતા બે સુસંબદ્ધ ઉદગમો વ્યતિકરણ પામે છે. વ્યતિકરણ ભાતમાં,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $\frac{I_{\max} - I_{\min}}{I_{\max} + I_{\min}} = \frac{1 + x^2}{2x}$
  • B
    $\frac{I_{\max} + I_{\min}}{I_{\max} - I_{\min}} = \frac{1 + x^2}{2x}$
  • C
    $\frac{I_{\max} - I_{\min}}{I_{\max} + I_{\min}} = \frac{2x}{1 + x^2}$
  • D
    $\frac{I_{\max} + I_{\min}}{I_{\max} - I_{\min}} = \frac{2x}{1 + x^2}$

Explore More

Similar Questions

Lyman શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ $\lambda$ છે. Balmer શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

એક સરળ આવર્ત ગતિ કરતા દોલકનો મહત્તમ પ્રવેગ તેના મહત્તમ વેગ કરતા $\pi$ ગણો છે. તો દોલકનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો હશે?

આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિને ધ્યાનમાં લો. તાર $AB$ અચળ વેગ $v$ સાથે સ્થિર રેલ પર સરકી રહ્યો છે. જો તાર $AB$ ને સમાન કોર્ડ લંબાઈ ધરાવતા અર્ધવર્તુળાકાર તાર દ્વારા બદલવામાં આવે,તો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય

$500\, K$ તાપમાને શુદ્ધ $Si$ માં ઈલેક્ટ્રોન $(n_e)$ અને હોલ $(n_h)$ ની સાંદ્રતા સમાન $1.5 \times 10^{16} \,m^{-3}$ છે. ઈન્ડિયમ દ્વારા ડોપિંગ કરવાથી $n_h$ વધીને $4.5 \times 10^{22} \,m^{-3}$ થાય છે. તો આ ડોપ્ડ સેમિકન્ડક્ટર કેવા પ્રકારનું છે?

ફોટોઈલેક્ટ્રિક સેલના કેથોડને એવી રીતે બદલવામાં આવે છે કે જેથી વર્ક ફંક્શન $W_1$ થી બદલાઈને $W_2$ $(W_2 > W_1)$ થાય છે. જો ફેરફાર પહેલા અને પછીનો પ્રવાહ અનુક્રમે $I_1$ અને $I_2$ હોય,અને અન્ય તમામ પરિસ્થિતિઓ યથાવત રહે,તો (ધારો કે $h\nu > W_2$):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo