$2\,kg$ દળ અને $10\,cm$ ત્રિજ્યા ધરાવતા બે સમાન નક્કર ગોળાઓને એક હલકા સળિયાના છેડે જડિત કરવામાં આવ્યા છે. ગોળાઓના કેન્દ્રો વચ્ચેનું અંતર $40\,cm$ છે. સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા $........... \times 10^{-3}\,kg\,m^2$ છે.

  • A
    $177$
  • B
    $178$
  • C
    $198$
  • D
    $176$

Explore More

Similar Questions

એક પાતળા સમાન સળિયાનું દળ $M$ અને લંબાઈ $L$ છે. તેના એક છેડાથી $\frac{L}{3}$ અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી અને તેને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$a$ બાજુ અને $m$ દળ ધરાવતી એક નિયમિત ચોરસ તકતી છે. આ તકતીને લંબ અને તેના કોઈ એક ખૂણામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા ....... છે.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ રીંગની $AB$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.

Difficult
View Solution

$L$ લંબાઈ અને સમાન રેખીય દળ ઘનતા $\lambda$ ધરાવતા એક પાતળા તારને વર્તુળાકાર ગૂંચળામાં વાળવામાં આવે છે. આ ગૂંચળાની તેના સમતલમાં રહેલી સ્પર્શક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$L$ લંબાઈનો એક સળિયો બે અડધા ભાગનો બનેલો છે: એક અડધો ભાગ $m_c$ દળ ધરાવતા તાંબાનો અને બીજો અડધો ભાગ $m_s$ દળ ધરાવતી ચાંદીનો છે. સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo