બે અનંત લંબાઈના સમાંતર તારમાં $I_1$ અને $I_2$ મૂલ્યના પ્રવાહો વહે છે અને તેઓ એકબીજાથી $4 \, cm$ ના અંતરે છે. બે તારની વચ્ચે પ્રથમ તારથી $1 \, cm$ ના અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શૂન્યતર ન્યૂનતમ મળે છે. બંને પ્રવાહોનો ગુણોત્તર અને તેમની પરસ્પર દિશા જણાવો.

  • A
    $\frac{I_2}{I_1}=9$,પ્રતિ-સમાંતર
  • B
    $\frac{I_2}{I_1}=9$,સમાંતર
  • C
    $\frac{I_2}{I_1}=3$,પ્રતિ-સમાંતર
  • D
    $\frac{I_2}{I_1}=3$,સમાંતર

Explore More

Similar Questions

અચળ લંબાઈના વાયર વડે $12$ આંટા ધરાવતી કોઈલ બનાવવામાં આવે છે. જો આંટાની સંખ્યા બદલીને $3$ કરવામાં આવે,તો તેના કેન્દ્ર પર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રમાં કેટલો ટકાવારી ફેરફાર થશે?

બે આંટા ધરાવતી વર્તુળાકાર કોઈલમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ તેના કેન્દ્ર પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે આ કોઈલને ફરીથી એવી રીતે વીંટાળવામાં આવે છે કે જેથી તેમાં ચાર આંટા થાય અને તેમાંથી તેટલો જ વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો હવે તેના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$ આકારમાં વાળેલા બે અનંત તારમાંથી $I$ વિદ્યુતપ્રવાહ વહે છે. $O$ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા અને $x$ અંતરે રહેલા વર્તુળાકાર પ્રવાહધારિત લૂપની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખો,જ્યાં $x >> R$ છે.

પ્રવાહ ધારિત લૂપને કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે કયા નિયમનો ઉપયોગ કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo