બે ધાતુની પ્લેટો એકબીજાથી $2 \,cm$ ના અંતરે રહેલી છે. પ્લેટોના પોટેન્શિયલ $-10 \,V$ અને $+30 \,V$ છે. બે પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર કેટલું હશે ($\,V/m$ માં)?

  • A
    $1000$
  • B
    $2000$
  • C
    $3000$
  • D
    $4000$

Explore More

Similar Questions

એક વિદ્યુતભારીત ગોળાની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન $V = A r^2 + B$ તરીકે આપવામાં આવે છે,જ્યાં $r$ એ ગોળાના કેન્દ્રથી અંતર છે,$A$ અને $B$ અચળાંકો છે. તો,ગોળામાં વિદ્યુતભાર ઘનતા કેટલી હશે?

અંતર $(x)$ [મીટરમાં] ના વિધેય તરીકે વિદ્યુત સ્થિતિમાન $(V)$ એ $V = (5x^2 + 10x - 9) \, V$ દ્વારા આપવામાં આવે છે. $x = 1 \, m$ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ...... $V/m$ થશે.

Difficult
View Solution

એક બિંદુવત વિદ્યુતભારને કારણે કોઈ બિંદુએ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે $500 \ NC^{-1}$ અને $30 \ V$ છે,તો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે?

વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો.

$x-y$ સમતલમાં સ્થિતિમાન $V = 5(x^2 + xy) \, V$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(1, -2)$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo