બે કણો એક જ સમતલમાં બે લાંબી સીધી રેખાઓ પર $20 \, cm/s$ ની સમાન ઝડપથી ગતિ કરી રહ્યા છે. બે રેખાઓ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે અને તેમનું છેદબિંદુ $O$ છે. એક ચોક્કસ ક્ષણે,બંને કણો $O$ થી $3 \, m$ અને $4 \, m$ ના અંતરે છે અને $O$ તરફ ગતિ કરી રહ્યા છે. ત્યારબાદ,તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હશે?

  • A
    $50 \, cm$
  • B
    $40\sqrt{2} \, cm$
  • C
    $50\sqrt{2} \, cm$
  • D
    $50\sqrt{3} \, cm$

Explore More

Similar Questions

બે કાર $A$ અને $B$ માંથી,કાર $A$ પૂર્વ દિશામાં $10 \, m/s$ ના વેગથી ગતિ કરે છે જ્યારે કાર $B$ ઉત્તર દિશામાં $20 \, m/s$ ના વેગથી ગતિ કરે છે,તો $B$ ની સાપેક્ષે $A$ નો વેગ ......... $m/s$ (આશરે) છે.

બે ટ્રેનો $A$ અને $B$ બે સમાંતર રેલવે ટ્રેક પર વિરુદ્ધ દિશામાં અનુક્રમે $v_1$ અને $v_2$ ઝડપે ગતિ કરે છે. આ ઝડપે એકબીજાને પસાર કરવામાં તેમને $4 \ s$ લાગે છે. જો ટ્રેન $A$ ની ઝડપમાં $50 \%$ નો વધારો કરવામાં આવે, તો તેમને એકબીજાને પસાર કરવામાં $3 \ s$ લાગે છે. $v_1 / v_2$ નો ગુણોત્તર કેટલો છે?

રામ $6 \, m/s$ ની ઝડપે પૂર્વ દિશામાં ગતિ કરે છે અને શ્યામ $6 \, m/s$ ની ઝડપે ઉત્તરથી $30^{\circ}$ પૂર્વ દિશામાં ગતિ કરે છે. તેમના સાપેક્ષ વેગનું મૂલ્ય ........ $m/s$ છે.

બે અવલોકનકારો એક ગતિશીલ પદાર્થનું અવલોકન કરે છે અને એક અવલોકનકાર બે ગતિશીલ પદાર્થોનું અવલોકન કરે છે. આ પરિસ્થિતિઓમાં સાપેક્ષ વેગનો ખ્યાલ સમજાવો.

એક લાંબા આડા બેલ્ટ પર,એક બાળક $50\,m$ દૂર રહેલા તેના માતા-પિતા વચ્ચે $9\,km/h$ ની ઝડપે (બેલ્ટની સાપેક્ષમાં) આમ-તેમ દોડે છે. બેલ્ટ $4\,km/h$ ની ઝડપે ગતિ કરે છે. પ્લેટફોર્મ પરના અવલોકનકાર માટે,બેલ્ટની ગતિની દિશામાં બાળકની ઝડપ.........$km/h$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo