બે બિંદુવત વિદ્યુતભારો $Q_1$ અને $Q_2$ ને $x = 0$ અને $x = a$ પર સ્થિર રાખવામાં આવ્યા છે. જો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $x$ ની ધન દિશામાં ધન લેવામાં આવે,તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

  • A
    બંને $Q_1$ અને $Q_2$ ઋણ છે અને $|Q_1| > |Q_2|$ છે.
  • B
    $Q_1$ ધન છે અને $Q_2$ ઋણ છે અને $|Q_1| > |Q_2|$ છે.
  • C
    $Q_1$ ઋણ છે અને $Q_2$ ધન છે અને $|Q_1| > |Q_2|$ છે.
  • D
    બંને ધન છે અને $|Q_1| > |Q_2|$ છે.

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી એક રીંગ પર $-Q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. રીંગના કેન્દ્રથી $R$ અંતરે તેની અક્ષ પર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય તે માટે રીંગના કેન્દ્ર પર કેટલો વિદ્યુતભાર મૂકવો જોઈએ?

જો બિંદુ $P$ પર $Y$-અક્ષની દિશામાં પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય,તો $\left|\frac{q_2}{q_3}\right|$ નો ગુણોત્તર $\frac{8}{5 \sqrt{x}}$ છે,જ્યાં $x = . . . . . .$

આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનંત સંખ્યાના વિદ્યુતભારોને કારણે ઉગમબિંદુ પર વિદ્યુતક્ષેત્રની ગણતરી કરો.

Difficult
View Solution

ઉગમબિંદુ પર $0.009 \ \mu C$ નો બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. બિંદુ $(\sqrt{2}, \sqrt{7}, 0)$ આગળ આ બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરો.

$xy$-સમતલમાં એક વિદ્યુત ક્ષેત્ર રેખાનું સમીકરણ ${x^2} + {y^2} = 1$ દ્વારા આપવામાં આવે છે. $xy$-સમતલમાં બિંદુ $(1, 0)$ પર સ્થિર રહેલા એકમ ધન વિદ્યુતભાર ધરાવતા કણ માટે શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo