બે બિંદુઓ $A$ અને $B$ ના યામ અનુક્રમે $(1, 1)$ અને $(-2, 3)$ આપેલા છે. તો,બિંદુ $P$ નો બિંદુપથ શોધો જેથી $\triangle PAB$ નું ક્ષેત્રફળ $9 \text{ ચોરસ એકમ}$ થાય.

  • A
    $2x + 3y + 13 = 0 \text{ અને } 2x + 3y - 23 = 0$
  • B
    $2x + 3y + 23 = 0 \text{ અને } 2x + 3y - 13 = 0$
  • C
    $2x + 3y - 13 = 0 \text{ અને } 2x - 3y + 23 = 0$
  • D
    $2x - 3y + 23 = 0 \text{ અને } 2x + 3y + 13 = 0$

Explore More

Similar Questions

જો $A(1,0), B(0,-2), C(2,-1)$ ત્રણ નિશ્ચિત બિંદુઓ હોય,તો બિંદુ $P(x,y)$ ના બિંદુપથનું સમીકરણ શોધો કે જેથી $\triangle PAB$ નું ક્ષેત્રફળ $\triangle PAC$ ના ક્ષેત્રફળ જેટલું થાય.

એક ચલ રેખા એક નિશ્ચિત બિંદુ $P$ માંથી પસાર થાય છે. જો $(2, 0)$,$(0, 2)$ અને $(1, 1)$ બિંદુઓથી રેખા પર દોરેલા લંબનો બૈજિક સરવાળો શૂન્ય હોય,તો બિંદુ $P$ ના યામ શોધો:

જો બિંદુ $(x, y) = (\tan \theta + \sin \theta, \tan \theta - \sin \theta)$ હોય,તો $(x, y)$ નો બિંદુપથ શું છે?

જો $A (\cos \alpha, \sin \alpha)$,$B (\sin \alpha, -\cos \alpha)$ અને $C (1, 2)$ એ $\Delta ABC$ ના શિરોબિંદુઓ હોય,તો $\alpha$ બદલાય તેમ તેના મધ્યકેન્દ્રનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

ચલ $t$ માટે, રેખાઓ $3tx - 2y + 6t = 0$ અને $3x + 2ty - 6 = 0$ ના છેદબિંદુનો બિંદુપથ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo