ત્રિકોણની બે બાજુઓની લંબાઈ $5\, cm$ અને $1.5\, cm$ છે. તો ત્રિકોણની ત્રીજી બાજુની લંબાઈ કેટલી ન હોઈ શકે ($cm$ માં)?

  • A
    $3.4$
  • B
    $3.8$
  • C
    $4.1$
  • D
    $3.6$

Explore More

Similar Questions

કોઈપણ બહિર્મુખ ચતુષ્કોણ $ABCD$ માટે,સાબિત કરો કે $AB + BC + CD + DA < 2(AC + BD)$.

ત્રિકોણ $ABC$ અને $PQR$ માં,$AB = AC$,$\angle C = \angle P$ અને $\angle B = \angle Q$ છે. તો આ બે ત્રિકોણ

ત્રિકોણની કોઈપણ બે બાજુઓનો તફાવત ત્રીજી બાજુ કરતા $\ldots \ldots \ldots$ હોય છે.

$AB = AC$ હોય તેવા સમদ্বિબાજુ ત્રિકોણ $ABC$ ના ખૂણા $B$ અને $C$ ના દ્વિભાજકો એકબીજાને $O$ માં છેદે છે. સાબિત કરો કે $\angle ABC$ ને સંલગ્ન બહિષ્કોણ $\angle BOC$ જેટલો છે.

Difficult
View Solution

$\angle ACD$ એ $\Delta ABC$ નો બહિષ્કોણ છે. જો $AB = AC$ અને $\angle B = 70^{\circ}$ હોય,તો $\angle ACD = \dots$ ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo