$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે નક્કર ગોળાઓ એક જ દ્રવ્યના બનેલા છે અને તેમની સપાટી સમાન છે. ગોળાઓને સમાન તાપમાને ગરમ કરવામાં આવે છે અને પછી સમાન પરિસ્થિતિઓમાં ઠંડા થવા દેવામાં આવે છે. જો ગોળાઓ ઉષ્માના સંપૂર્ણ સુવાહક હોય,તો તેમના પ્રારંભિક ઠંડા થવાના દરનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $R_1^2 / R_2^2$
  • B
    $R_1^4 / R_2^4$
  • C
    $R_2^3 / R_1^3$
  • D
    $R_2 / R_1$

Explore More

Similar Questions

જ્યારે આસપાસનું તાપમાન $10^{\circ} C$ હોય ત્યારે એક પદાર્થ $10$ મિનિટમાં $100^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો થાય છે. તો પદાર્થને $70^{\circ} C$ થી $20^{\circ} C$ સુધી ઠંડો થવા માટે લાગતો સમય કેટલો હશે ($\text{મિનિટ}$ માં)?
$ [\text{લો } \ln 2=0.7, \ln 3=1.1, \ln 6=1.8 ]$

એક સામાન્ય પદાર્થ $t$ મિનિટમાં $4 \theta$ થી $3 \theta$ સુધી ઠંડો થાય છે. પછીની $t$ મિનિટ પછી તે પદાર્થનું તાપમાન કેટલું હશે? (ન્યૂટનનો શીતલનનો નિયમ ધારો અને ઓરડાનું તાપમાન $\theta$ છે)

બે ગરમ પદાર્થો $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $100^{\circ}C$ અને $80^{\circ}C$ છે. આસપાસનું તાપમાન $40^{\circ}C$ છે. $t = 0$ સમયે તેમના ઠંડા પડવાના દરનો ગુણોત્તર $R_1 : R_2$ કેટલો થશે?

$\rho$ ઘનતા,$c$ વિશિષ્ટ ઉષ્મા ધારિતા અને $r$ ત્રિજ્યા ધરાવતો એક ગોળો,ગોળાના તાપમાન કરતા ઓછા તાપમાને રાખેલા એક બંધ પાત્રમાં ઉષ્મા અવાહક દોરી વડે લટકાવેલો છે. ગોળાનું તાપમાન જે દરે ઘટે છે,તે ગોળા અને પાત્ર વચ્ચેના તાપમાનના તફાવત અને ગોળાની સપાટીના પ્રકાર પર આધાર રાખે છે અને તે કોના પ્રમાણમાં છે?

એક કેન $0^{\circ}C$ તાપમાને રેફ્રિજરેટરમાંથી બહાર કાઢવામાં આવે છે. વાતાવરણનું તાપમાન $25^{\circ}C$ છે. જો $0^{\circ}C$ થી $5^{\circ}C$ સુધી ગરમ થવા માટે લાગતો સમય $t_1$ હોય અને $10^{\circ}C$ થી $15^{\circ}C$ સુધી ગરમ થવા માટે લાગતો સમય $t_2$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo