સમાન લંબાઈ $L$ પરંતુ $r$ અને $2r$ ત્રિજ્યા ધરાવતા બે સ્ટીલના તારને એકબીજા સાથે છેડેથી જોડીને દીવાલ સાથે બાંધવામાં આવ્યા છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. એક બળ $F$ આ સંયોજનને $10 \ mm$ જેટલું ખેંચે છે. મધ્યબિંદુ $A$ કેટલું સ્થાનાંતર કરશે ($mm$ માં)?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

$\sqrt{3} \cos x + \sin x$ ની મહત્તમ કિંમત માટે $x$ ની કિંમત .....$^o$ છે.

$\left|\begin{array}{ccc}x+2 & x+3 & x+5 \\ x+4 & x+6 & x+9 \\ x+8 & x+11 & x+15\end{array}\right|$ ની કિંમત શોધો.

ધારો કે $P(6, 3)$ એ અતિવલય $\frac{x^2}{a^2} - \frac{y^2}{b^2} = 1$ પરનું બિંદુ છે. જો બિંદુ $P$ આગળનો અભિલંબ $x$-અક્ષને $(9, 0)$ આગળ છેદે,તો અતિવલયની ઉત્કેન્દ્રતા શોધો:

આણંદમાં કઈ મુખ્ય ડેરી આવેલી છે?

એક શાંત તળાવમાં પથ્થર ફેંકવામાં આવે છે અને અવલોકન કરવામાં આવે છે કે મોજાં વર્તુળાકારમાં આગળ વધે છે. જો વર્તુળાકાર મોજાની ત્રિજ્યા $2 \text{ cm/sec}$ ના દરે વધતી હોય,તો જ્યારે તેની ત્રિજ્યા $10 \text{ cm}$ હોય ત્યારે તેના ક્ષેત્રફળમાં થતો વધારો ($\text{cm}^2/\text{sec}$ માં) કેટલો હશે ($\pi$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo