બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $\vec{A} + \vec{B} = \vec{A} - \vec{B}$ થાય. તો:

  • A
    $\vec{A} \cdot \vec{B} = 0$
  • B
    $\vec{A} \times \vec{B} = 0$
  • C
    $\vec{A} = 0$
  • D
    $\vec{B} = 0$

Explore More

Similar Questions

$|\vec{A} + \vec{B}|$ અને $|\vec{A} - \vec{B}|$ ના મૂલ્યો ક્યારે સમાન થાય?

ત્રણ સદિશો $\vec A = 3\hat i - 2\hat j + \hat k$,$\vec B = \hat i - 3\hat j + 5\hat k$,અને $\vec C = 2\hat i + \hat j - 4\hat k$ શું બનાવે છે?

સદિશો $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય છે. તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

જો બે એકમ સદિશોનો સરવાળો પણ એક એકમ સદિશ હોય,તો તેમના તફાવતનું મૂલ્ય અને બે આપેલા એકમ સદિશો વચ્ચેનો ખૂણો ............... છે.

બે સદિશો $\vec{P}$ અને $\vec{Q}$ નું પરિણામી સદિશ $\vec{R}$ છે. જો $\vec{Q}$ ને બમણું કરવામાં આવે,તો નવો પરિણામી સદિશ $\vec{P}$ ને લંબ બને છે. તો $\vec{R}$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo