ચકાસો કે $3$ અને $7$ એ બહુપદી $p(x) = x^{2} - 5x - 14$ ના શૂન્યો છે કે નહીં.

  • A
    $3$ અને $7$ બંને શૂન્યો છે.
  • B
    $3$ શૂન્ય છે,પરંતુ $7$ નથી.
  • C
    $7$ શૂન્ય છે,પરંતુ $3$ નથી.
  • D
    $3$ કે $7$ બંનેમાંથી એક પણ શૂન્ય નથી.

Explore More

Similar Questions

$2x^{2}-7x-15$ ને $2x+1$ વડે ભાગતા મળતા ભાગફળ અને શેષ શોધો.

નીચે આપેલી બહુપદીની ઘાત શોધો: $x^{3}-3(x^{2})^{4}-15$.

નીચેની પદાવલિના અવયવ પાડો: $x^{3} - 125y^{3} - 15x^{2}y + 75xy^{2}$

બહુપદી $p(x) = bx + m$ નું શૂન્ય $\ldots \ldots \ldots$ છે.

જો $x^{2}-8x-20=(x+a)(x+b)$ હોય,તો $ab=\ldots \ldots \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo