નીચેનામાંથી કયું વિધાન સત્ય છે કે અસત્ય તે ચકાસો:
$-3$ એ $y^{2}+y-6$ નું શૂન્ય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(TRUE) બહુપદી $p(y)$ નું શૂન્ય એ એવી સંખ્યા $c$ છે કે જેના માટે $p(c) = 0$ થાય.
ધારો કે $p(y) = y^{2} + y - 6$.
બહુપદીમાં $y = -3$ મૂકતા:
$p(-3) = (-3)^{2} + (-3) - 6$
$p(-3) = 9 - 3 - 6$
$p(-3) = 0$.
અહીં $p(-3) = 0$ હોવાથી,$-3$ એ બહુપદી $y^{2} + y - 6$ નું શૂન્ય છે,તે વિધાન સત્ય છે.

Explore More

Similar Questions

$m$ ની કઈ કિંમત માટે $x^{3}-2 m x^{2}+16$ એ $x+2$ વડે વિભાજ્ય છે?

નીચેનાને સુરેખ,દ્વિઘાત કે ત્રિઘાત બહુપદી તરીકે વર્ગીકૃત કરો:
$8x^{3} - 343$

બહુપદી $5x^{2} - 7x - 11$ ની ઘાત .......... છે.

$x^{3}+12 x^{2}+39 x+28$ ના અવયવ પાડો.

નીચે આપેલી બહુપદીમાં $x^{2}$ નો સહગુણક લખો:
$\sqrt{5}x^{2} - 7x + 13$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo