સમાન પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે સ્થાનાંતર,સમય અને પ્રવેગ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $S = ut + \frac{1}{2}at^2$
  • B
    $S = (u + a)t$
  • C
    $S = v^2 - 2as$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સમાન પ્રવેગ સાથે ગતિ કરતા પદાર્થની ઝડપ $u$ છે. $S$ જેટલું અંતર કાપતી વખતે આ ઝડપ બમણી થાય છે. જ્યારે તે વધારાનું $S$ જેટલું અંતર કાપે,ત્યારે તેની ઝડપ કેટલી થશે?

Difficult
View Solution

એક કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે અને પ્રથમ $2$ સેકન્ડમાં $x$ અંતર અને પછીની $2$ સેકન્ડમાં $y$ અંતર કાપે છે,તો:

એક પદાર્થનો પ્રવેગ સમય સાથે $a = bt$ મુજબ વધે છે. પદાર્થ ઉદ્ગમ બિંદુથી $v_0$ ઝડપથી ગતિ શરૂ કરે છે,તો $t$ સમયમાં કાપેલ અંતર શોધો.

Difficult
View Solution

એક થ્રી-વ્હીલર સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય છે,સીધા રસ્તા પર $10\; s$ માટે $1\; m/s^{2}$ ના પ્રવેગથી ગતિ કરે છે અને ત્યારબાદ તે અચળ વેગથી ગતિ કરે છે. $n^{\text{th}}$ સેકન્ડ $(n = 1, 2, 3, \ldots)$ દરમિયાન વાહન દ્વારા કાપેલ અંતર વિરુદ્ધ $n$ નો આલેખ દોરો. પ્રવેગી ગતિ દરમિયાન આ આલેખ કેવો હશે તેવી તમે અપેક્ષા રાખો છો: સીધી રેખા કે પરવલય?

જો કોઈ પદાર્થનો પ્રારંભિક વેગ શૂન્ય હોય અને તે $8\,m/s^2$ ના સમાન પ્રવેગથી ગતિ કરતું હોય,તો પાંચમી સેકન્ડમાં તેના દ્વારા કપાયેલું અંતર.........$m$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo