$\frac{(941+149)^{2}+(941-149)^{2}}{(941 \times 941+149 \times 149)}$ ની કિંમત શું છે?

  • A
    $10$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $100$

Explore More

Similar Questions

જો $x^{3}+3x^{2}+3x=7$ હોય,તો $x$ ની કિંમત કેટલી થાય?

આપેલ સમીકરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન $(?)$ ની જગ્યાએ આશરે કઈ કિંમત આવશે? (તમારે ચોક્કસ કિંમતની ગણતરી કરવાની અપેક્ષા નથી)
$24.98^{2} \times \frac{16.02^{2}}{(7.98 \times 15.04)} \times 38.93 = 130 \times ?^{2}$

$\left(2-\frac{1}{3}\right)\left(2-\frac{3}{5}\right)\left(2-\frac{5}{7}\right) \ldots \left(2-\frac{999}{1001}\right)$ ની કિંમત શોધો.

જો $\sqrt{x} - \sqrt{y} = 1$ અને $\sqrt{x} + \sqrt{y} = 17$ હોય,તો $\sqrt{xy} = ?$

તેલના એક ડબ્બામાં $\frac{4}{5}$ ભાગનું તેલ હતું,તેમાંથી $6$ બોટલ તેલ કાઢી લેવામાં આવ્યું. ફરીથી,તેમાં $4$ બોટલ તેલ ઉમેરવામાં આવ્યું,ત્યારે તે $\frac{3}{4}$ ભાગ ભરાયેલો હતો. તો આ ડબ્બામાં કુલ કેટલી બોટલ તેલ સમાઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo