નીચેના પદમાં પ્રશ્નાર્થ ચિહ્ન $(?)$ ની જગ્યાએ શું આવશે?
$59.88 \div 12.21 \times 6.35 = ?$

  • A
    $10$
  • B
    $50$
  • C
    $30$
  • D
    $70$

Explore More

Similar Questions

જો એક પૂર્ણ વર્ગ સંખ્યા,જે $6$ વડે વિભાજ્ય ન હોય,તેને $6$ વડે ભાગવામાં આવે,તો શેષ શું વધશે?

મનમોહન તેના પૈસાનો $\frac{1}{5}$ ભાગ પોકેટ મની તરીકે અને બાકીના પૈસાનો $\frac{4}{5}$ ભાગ અન્ય બાબતોમાં ખર્ચે છે. જો તેની પાસે દર મહિને $Rs.\, 48$ વધતા હોય,તો તેની માસિક આવક કેટલી છે? ( $Rs.$ માં)

જો સંખ્યાઓ $\sqrt[3]{9}, \sqrt[4]{20}, \sqrt[6]{25}$ ને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે,તો સાચી ગોઠવણી કઈ છે?

જ્યારે સાદું રૂપ આપવામાં આવે,ત્યારે ગુણાકાર $\left(2-\frac{1}{3}\right)\left(2-\frac{3}{5}\right)\left(2-\frac{5}{7}\right) \ldots \left(2-\frac{999}{1001}\right)$ કોના બરાબર થાય?

જો $a^{2}+b^{2}+c^{2}=ab+bc+ac$ હોય,તો $\frac{a+c}{b}$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo